ઉત્પત્તિ 30:13 - પવિત્ર બાઈબલ13 લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને લેઆ બોલી, “મને ધન્ય છે, કેમ કે સ્ત્રીઓ મને ધન્ય કહેશે.” માટે તેણે તેનું નામ આશેર પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યારે લેઆહ બોલી, “મને ધન્ય છે, હવે સ્ત્રીઓ મને ધન્યવાદ આપશે.” આથી તેણે તેનું નામ આશેર (ધન્ય) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લેઆએ કહ્યું, “હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે.” તેથી તેણે તેનું નામ ‘આશેર’ એટલે આશિષીત પાડ્યું. Viz kapitola |