ઉત્પત્તિ 3:21 - પવિત્ર બાઈબલ21 પછી યહોવા દેવે આદમ અને તેની પત્ની માંટે પશુઓનાં ચામડાનાં વસ્રો બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પ્રભુ પરમેશ્વરે આદમ તથા તેની પત્નીને ચામડાનાં વસ્ત્ર બનાવીને પહેરાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં. Viz kapitola |