ઉત્પત્તિ 3:20 - પવિત્ર બાઈબલ20 આદમે પોતાની પત્નીનું નામ હવા પાડયું. કારણ કે તે સર્વ માંનવજીવોની જનેતા હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 અને આદમે પોતાની પત્નીનું નામ હવ્વા પાડયું; કારણ, તે સર્વ સજીવોની મા હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી. Viz kapitola |