ઉત્પત્તિ 29:5 - પવિત્ર બાઈબલ5 પછી યાકૂબે પૂછયું, “શું તમે લોકો નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” ગોવાળિયાઓએ કહ્યું, “અમે લોકો તેને ઓળખીએ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેણે તેઓને કહ્યું, “શું તમે નાહોરના દિકરા લાબાનને ઓળખો છો?” અને તેઓએ કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે તેમને પૂછયું, “તમે નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” તેમણે કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે તેઓને પૂછ્યું, “શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?” તેઓએ કહ્યું, “હા, અમે તેને ઓળખીએ છીએ.” Viz kapitola |