ઉત્પત્તિ 29:35 - પવિત્ર બાઈબલ35 પછી લેઆહને ચોથો પુત્ર થયો. તેણીએ એ બાળકનું નામ યહૂદા પાડયું. અને તેણી બોલી, “આ વખતે હું યહોવાની પ્રસંશા કરીશ.” આથી તેણીએ તેનું નામ યહૂદા પાડયું. એ પછી તેણીને સંતાન થતાં બંધ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 આને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તેણે કહ્યું, હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” માટે તેણે તેનું નામ યહૂદા પાડયું; અને એને સંતાન થતાં બંધ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તે ચોથી વખત ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “હવે આ સમયે હું ઈશ્વરની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા પાડ્યું. ત્યાર પછી તેને સંતાન જનમવાનું બંધ થયું. Viz kapitola |