Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:28 - પવિત્ર બાઈબલ

28 તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પુરું કર્યા પછી લાબાને તેની દીકરી રાહેલને પણ યાકૂબની પત્ની થવાને આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 યાકોબે એ વાત કબૂલ કરી. તેણે લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર્યું, તે પછી લાબાને પોતાની પુત્રી રાહેલનાં લગ્ન પણ તેની સાથે કરાવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:28

Následuj nás:

Reklamy


Reklamy