ઉત્પત્તિ 29:26 - પવિત્ર બાઈબલ26 લાબાને કહ્યું, “અમાંરા દેશમાં મોટી પુત્રી પહેલાં નાની પુત્રીને પરણાવવાનો રિવાજ અમાંરા લોકોમાં નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને લાબાને કહ્યું, “અમારા દેશમાં એવી રીતે નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 લાબાને કહ્યું, “અમારા દેશમાં મોટી દીકરી પહેલાં નાની દીકરીનાં લગ્ન કરાવવાનો રિવાજ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 લાબાને કહ્યું, “મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી. Viz kapitola |