ઉત્પત્તિ 29:24 - પવિત્ર બાઈબલ24 લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને લાબાને પોતાની દીકરી લેઆની દાસી થવા માટે પોતાની દાસી ઝિલ્પા તેને આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 લાબાને પોતાની દાસી ઝિલ્પાને પણ લેઆહની દાસી તરીકે આપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે ઝિલ્પા નામે દાસી પણ આપી. Viz kapitola |