ઉત્પત્તિ 29:22 - પવિત્ર બાઈબલ22 તેથી લાબાને તે પ્રદેશના બધા લોકોને ભેગા કર્યા અને ભોજન આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકત્ર કરીને જમણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી લાબાને ત્યાંના સર્વ માણસોને નિમંત્રિત કરીને મિજબાની કરી. Viz kapitola |