Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:21 - પવિત્ર બાઈબલ

21 સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને યાકૂબે લાબાનને કહ્યું, “ [ઠરાવેલો] સમય પૂરો થયો છે, માટે મારી પત્ની મને આપ કે, હું તેની પાસે જાઉં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પછી યાકોબે લાબાનને કહ્યું, “મારો ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે હવે મને મારી પત્નીની સોંપણી કરો, જેથી હું તેની સાથે દંપતી-જીવન ગાળી શકું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મારી પત્ની મને આપ કેમ કે મારી ચાકરીનાં વર્ષોની મુદ્દત પૂરી થઈ છે, જેથી હું તેની સાથે સુખ ભોગવું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:21

Následuj nás:

Reklamy


Reklamy