ઉત્પત્તિ 29:19 - પવિત્ર બાઈબલ19 લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને લાબાને કહ્યું, “બીજા માણસને આપવા કરતાં તેને તને આપવી સારી છે. તું મારી સાથે રહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 લાબાને કહ્યું, “હું એનાં લગ્ન કોઈ પારકા માણસ સાથે કરાવું તેના કરતાં તારી સાથે કરાવું તે સારું છે. તું મારી સાથે રહે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 લાબાને કહ્યું, “બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે.” Viz kapitola |