ઉત્પત્તિ 29:18 - પવિત્ર બાઈબલ18 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યાકૂબે રાહેલ પર પ્રેમ કર્યો; અને તેણે કહ્યું, “તારી નાની દીકરી રાહેલને માટે હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 વળી, યાકોબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે કહ્યું, “હું તમારી નાની પુત્રી રાહેલ સાથે લગ્ન કરવા માટે તમારે ત્યાં સાત વર્ષ કામ કરીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, “તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ. Viz kapitola |