Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 29:16 - પવિત્ર બાઈબલ

16 લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને લાબાનને બે દીકરી હતી:મોટીનું નામ લેઆ, ને નાનીનું નામ રાહેલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 હવે લાબાનને બે પુત્રીઓ હતી: મોટી પુત્રીનું નામ લેઆહ અને નાની પુત્રીનું નામ રાહેલ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 29:16

Následuj nás:

Reklamy


Reklamy