ઉત્પત્તિ 29:10 - પવિત્ર બાઈબલ10 રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને એમ થયું કે, યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેટાંને જોયાં, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનનાં ઘેટાંને પાણી પીવડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું. Viz kapitola |