ઉત્પત્તિ 24:9 - પવિત્ર બાઈબલ9 આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો, ને તે વાત વિષે સમ ખાધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આથી તે નોકરે પોતાના શેઠ અબ્રાહામની જાંઘ વચ્ચે હાથ મૂક્યો અને તે બાબત સંબંધી સોગન ખાધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા. Viz kapitola |