Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:67 - પવિત્ર બાઈબલ

67 પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

67 અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણે‍રિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

67 પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

67 પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:67

Následuj nás:

Reklamy


Reklamy