Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:65 - પવિત્ર બાઈબલ

65 તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

65 અને તેણે ચાકરને પૂછયું, “આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે?” અને ચાકરે કહ્યું, “તે મારા ધણી છે.” અને રિબેકાએ પોતાનો બુરખો લઈને ઓઢયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

65 તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

65 તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:65

Následuj nás:

Reklamy


Reklamy