ઉત્પત્તિ 24:64 - પવિત્ર બાઈબલ64 રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)64 અને રિબકાએ આંખો ઊંચી કરીને ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી ઊતરી પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.64 રિબકાએ નજર ઊંચી કરીને જોયું અને ઇસ્હાકને જોતાં જ તે પોતાના ઊંટ પરથી ઊતરી પડી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201964 રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી. Viz kapitola |