ઉત્પત્તિ 24:63 - પવિત્ર બાઈબલ63 એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.63 ઇસ્હાક સાંજે ખેતરમાં શોક કરવા ગયો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં! Viz kapitola |