ઉત્પત્તિ 24:56 - પવિત્ર બાઈબલ56 પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 પણ એ માણસે કહ્યું, “પ્રભુએ મારો પ્રવાસ સફળ કર્યો છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો જેથી હું મારા માલિકને જઈને મળું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 પણ તેણે તેઓને કહ્યું, “ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં.” Viz kapitola |