ઉત્પત્તિ 24:55 - પવિત્ર બાઈબલ55 રિબકાની માં અને ભાઈએ કહ્યું, “રિબકાને અમાંરા લોકોની સાથે થોડા દિવસ રહેવા દો; કંઈ નહિ તો દશ દિવસ તો રહેવા દો, ત્યાર પછી તે આવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 નઅએ તેના ભાઈએ તથા માએ કહ્યું, “કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા દસેક દિવસ, રહેવા દો; ત્યાર પછી તે આવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.55 રિબકાના ભાઈએ તથા માતાએ કહ્યું, “કન્યાને થોડા દિવસ અમારી સાથે રહેવા દો. કંઈ નહિ તો ઓછામાં ઓછા દસ દિવસ તો રહેવા દો, તે પછી તે આવશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, “રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે.” Viz kapitola |