ઉત્પત્તિ 24:50 - પવિત્ર બાઈબલ50 પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 લાબાન અને બથુએલે જવાબ આપ્યો, “આ બધું તો પ્રભુની ઇચ્છાથી બન્યું છે. એટલે અમે તમને ખરુંખોટું કંઈ કહી શક્તા નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી. Viz kapitola |