Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:5 - પવિત્ર બાઈબલ

5 નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્‍ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 નોકરે તેને કહ્યું, “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં હું તમારા પુત્રને પાછો લઈ જાઉં?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:5

Následuj nás:

Reklamy


Reklamy