ઉત્પત્તિ 24:48 - પવિત્ર બાઈબલ48 પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું; અને મારા ઘણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા જે તેના દિકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા તેમની મેં સ્તુતિ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 પછી મેં માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું અને મારા માલિકના ઈશ્વર પ્રભુને ધન્યવાદ આપ્યો. કારણ, હું મારા માલિકના પુત્ર માટે તેમના ભાઈની પુત્રી પસંદ કરી શકું તે માટે તે મને સાચે રસ્તે દોરી લાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી. Viz kapitola |