ઉત્પત્તિ 24:45 - પવિત્ર બાઈબલ45 “માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 હું મારા મનમાં એ વારત કહી ત્યાર પહેલાં, જુઓ, રિબકા ખભે ગાગર લઈ નીકળી આવી. અને તેણે ઝરા પાસે ઊતરીને પાણી ભર્યું; અને મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પા.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પીવડાવ” Viz kapitola |