Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:36 - પવિત્ર બાઈબલ

36 માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ઘડપણમાં મારા ધણીના પેટના દિકરાને જન્મ આપ્યો છે. અને તેની પાસે જે છે તે બધું તેમણે તેને આપ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 મારા માલિકની પત્ની સારાએ પોતાની વૃદ્ધાવસ્થામાં એક પુત્રને જન્મ આપ્યો છે અને મારા માલિકે એ પુત્રને બધી સંપત્તિ સોંપી દીધી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:36

Následuj nás:

Reklamy


Reklamy