ઉત્પત્તિ 24:32 - પવિત્ર બાઈબલ32 તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તે માણસ ઘરમાં આવ્યો, અને [લાબાને] ઊંટોનો સામાન ઉતાર્યો ને ઊંટોને ઘાસચારો આપ્યાં, ને તેને તથા તેના સાથીઓને પગ ધોવાનું પાણી આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 એટલે તે માણસ ઘરમાં ગયો. લાબાને ઊંટનાં બંધ છોડી સામાન ઉતાર્યો અને તેમને ઘાસચારો નીર્યો. તેણે એ માણસ તથા તેની સાથેના માણસોને પગ ધોવા પાણી પણ આપ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું. Viz kapitola |