Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:29 - પવિત્ર બાઈબલ

29 રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને રિબકાને એક ભાઈ હતો, જેનું નામ લાબાન હતું. અને તે માણસ ઝરા પાસે ઊભો હતો, ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તે પેલા માણસને મળવા ઝરા પાસે દોડી ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:29

Následuj nás:

Reklamy


Reklamy