ઉત્પત્તિ 24:28 - પવિત્ર બાઈબલ28 પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને વાત જણાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી. Viz kapitola |