ઉત્પત્તિ 24:26 - પવિત્ર બાઈબલ26 નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તે માણસે ભૂમિ સુધી માથું નમાવીને ઈશ્વરનું ભજન કર્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી, Viz kapitola |