ઉત્પત્તિ 24:25 - પવિત્ર બાઈબલ25 પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને વળી તેણે તેને કહ્યું, “અમારી પાસે ઘાસચારો બહુ છે, ને ઊતરવાની જગા પણ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 વળી, તે બોલી, “અમારે ત્યાં પુષ્કળ ઘાસચારો છે અને રહેવા માટે જગ્યા પણ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 વળી તેણે એ પણ કહ્યું, “અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે.” Viz kapitola |