Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:24 - પવિત્ર બાઈબલ

24 રિબકાએ જવાબ આપ્યો, “માંરા પિતા બથુએલ છે, જે મિલ્કાહ અને નાહોરના પુત્ર છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેણે કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની દીકરી હું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તે કન્યાએ કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 રિબકાએ તેને કહ્યું, “મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:24

Následuj nás:

Reklamy


Reklamy