Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:23 - પવિત્ર બાઈબલ

23 પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેણે કહ્યું, તું કોની દીકરી છે, તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઊતરવાની જગા છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પછી તેણે પૂછયું, “તું કોની પુત્રી છે તે મને કહેશે? શું તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરી શકીએ એટલી જગ્યા છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેણે તેને પૂછ્યું, “તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:23

Následuj nás:

Reklamy


Reklamy