Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:22 - પવિત્ર બાઈબલ

22 ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 ઊંટ પાણી પી રહ્યાં એટલે પેલા માણસે રિબકા માટે 5.5 ગ્રામ સોનાની એક વાળી અને 110 ગ્રામ સોનાની બે બંગડીઓ કાઢીને તેને પહેરાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:22

Následuj nás:

Reklamy


Reklamy