Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:21 - પવિત્ર બાઈબલ

21 નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તે માણસે તેને તાકીને જોઈ; અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહિ, એ જાણવાને તે છાનો રહ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પેલો માણસ તો પ્રભુએ તેનો પ્રવાસ સફળ કર્યો છે કે કેમ તે જાણવા કંઈપણ બોલ્યા વિના તેને એકીટશે ધ્યનથી જોઈ રહ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:21

Následuj nás:

Reklamy


Reklamy