Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:18 - પવિત્ર બાઈબલ

18 રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેણે કહ્યું “પીઓ, મારા મુરબ્બી.” અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પીવડાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 રિબકાએ કહ્યું, “પીઓને ભાઈ,” પછી તરત જ પોતાના હાથમાંથી ગાગર ઉતારીને તેણે તેને પાણી પાયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:18

Následuj nás:

Reklamy


Reklamy