ઉત્પત્તિ 24:16 - પવિત્ર બાઈબલ16 કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, તેને કોઈ પુરુષે જાણી ન હતી. તે ઝરા પાસે ઊતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે દેખાવમાં સુંદર અને તરુણ કુમારિકા હતી. તેને કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ થયો નહોતો. તે ઊતરીને ઝરા પાસે ગઈ અને ગાગર ભરીને પાછી ઉપર આવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી. Viz kapitola |