ઉત્પત્તિ 24:15 - પવિત્ર બાઈબલ15 પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે, જુઓ, રિબકા, જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દિકરા બથુએલથી થયેલી તે ખભા પર ગાગર લઈને બહાર આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી. Viz kapitola |