Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:13 - પવિત્ર બાઈબલ

13 હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 જુઓ, હું આ ઝરા પાસે ઊભો છું અને નગરજનોની છોકરીઓ પાણી ભરવા આવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:13

Následuj nás:

Reklamy


Reklamy