ઉત્પત્તિ 24:11 - પવિત્ર બાઈબલ11 તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સાંજે સ્ત્રીઓ પાણી ભરવા જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા પાસે ઊંટોને બેસાડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં. Viz kapitola |