Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 22:23 - પવિત્ર બાઈબલ

23 બથુએલ રિબકાનો પિતા હતો. ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાહને આ આઠ સંતાનો થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને બથુએલથી રિબકા થઈ. એ આઠ ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 બથુએલ રિબકાનો પિતા હતો. આ આઠ પુત્રો અબ્રાહામના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 22:23

Následuj nás:

Reklamy


Reklamy