ઉત્પત્તિ 22:19 - પવિત્ર બાઈબલ19 પછી ઇબ્રાહિમ પોતાના નોકરો પાસે પાછો આવ્યો. તેઓ સાથે મળીને બેર-શેબા ગયા અને ઇબ્રાહિમ બેર-શેબામાં જ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને ઇબ્રાહિમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઊઠીને બેર-શેબા સુધી સાથે આવ્યા; અને ઇબ્રાહિમ બેર-શેબામાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 અબ્રાહામ પોતાના નોકરોની પાસે પાછો આવ્યો અને બેરશેબા જ્યાં તેઓ રહેતા હતા તે સ્થળે પાછા ફર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા. Viz kapitola |