ઉત્પત્તિ 22:10 - પવિત્ર બાઈબલ10 પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દિકરાને મારવાને છરો લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પછી અબ્રાહામે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો. Viz kapitola |