ઉત્પત્તિ 21:21 - પવિત્ર બાઈબલ21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં. Viz kapitola |