ઉત્પત્તિ 21:18 - પવિત્ર બાઈબલ18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઊઠ, છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે; કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ઊઠ, છોકરાને ઊંચકી લે અને તેને તારા હાથમાં સંભાળી લે. કારણ, હું તેનાથી એક મોટી પ્રજા ઊભી કરીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે. Viz kapitola |