ઉત્પત્તિ 21:12 - પવિત્ર બાઈબલ12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પણ ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તારા પુત્ર તથા તારી દાસીને લીધે તું દુ:ખી થઈશ નહિ, પણ સારાના કહેવા પ્રમાણે કર. કારણ, તારો વંશ ઇસ્હાકથી ચાલુ રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે. Viz kapitola |