Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 21:11 - પવિત્ર બાઈબલ

11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ એ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 અબ્રાહામને એ વાતથી ઘણું દુ:ખ થયું, કારણ, ઇશ્માએલ પણ તેનો પુત્ર હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 21:11

Následuj nás:

Reklamy


Reklamy