Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 20:16 - પવિત્ર બાઈબલ

16 અબીમેલેખે સારાને પણ કહ્યું, “જો મેં તારા ભાઈને 1,000 રૂપામહોર આપી છે. હું આ બધા માંટે દિલગીર છું તે બતાવવા માંટે મેં આમ કર્યુ હતું. હું ઈચ્છું છું કે, પ્રત્યેક વ્યકિત જુએ કે, મેં સાચું કામ કર્યુ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સારાને પણ તેણે કહ્યું, “જો, મારો દેશ તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો, તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે. જો તે તારી સાથેના બધાની આગળ તારે માટે પડદારૂપ છે; અને બધા વિષે તું નિર્દોષ ઠરેલી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 સારાને તેણે કહ્યું, “જો, હું તારા ભાઈને ચાંદીના હજાર સિક્કા આપું છું. તારી સાથેના સર્વ લોકો સમક્ષ એ તારા બચાવને અર્થે સાબિતીરૂપ છે. કારણ, તું સૌની સમક્ષ નિર્દોષ ઠરેલી છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સારાને પણ તેણે કહ્યું, “જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 20:16

Následuj nás:

Reklamy


Reklamy