ઉત્પત્તિ 20:14 - પવિત્ર બાઈબલ14 ત્યારે અબીમેલેખે જાણ્યું કે, આમ શાથી બન્યું છે. તેથી તેણે ઈબ્રાહિમને સારા સુપ્રત કરી અને ઘેટાં, બકરાં, ગાય, બળદ તેમજ દાસદાસી આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને અબીમેલેખે ઘેટાં તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહિમને આપ્યાં, ને તેની પત્ની સારા પણ તેને પાછી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી અબિમેલેખે અબ્રાહામને ઘેટાં, ઢોર તેમ જ નોકરચાકર આપ્યાં અને તેની પત્ની સારા પણ તેને પાછી સોંપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી. Viz kapitola |