Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 20:12 - પવિત્ર બાઈબલ

12 અને તમને, સાચું કહું તો તે માંરી બહેન જ છે, કારણ કે તેણી માંરા બાપની દીકરી છે, જો કે, તેણી માંરી માંની પુત્રી નથી. અને તેણી માંરી પત્ની બની.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી તે મારી બહેન છે, એ પણ ખરું, એટલે મારા પિતાની દીકરી, પણ મારી માની દીકરી નહિ; અને તે મારી પત્ની થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 વળી, તે મારી બહેન પણ છે. કારણ, તે મારા પિતાની પુત્રી છે, પણ મારી માતાની પુત્રી નથી; અને તે મારી પત્ની બની.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 20:12

Následuj nás:

Reklamy


Reklamy